Gujarati Quote in Shayri by Nikee gami

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ જરાક - સહેજ અડચણ જેવું,
આ દુનિયામાં લાગે છે હવે નડતર જેવું,
કોઈ પાસે નથી હવે જરાક પણ સમજણ જેવું,
અંદર જ અંદર અનુભવ્યા કરે રોજ ગૂંચવણ જેવું,
ગાંડપણ ભૂલીને થઈ ગયું છે હવે શાણપણ જેવું,
બહુ વિચારીને હસે એ પણ થતું હોય જાણે કળતર જેવું,
મરી પરવાર્યું છે હવે સાવ સગપણ જેવું,
જીવે છે નાની ઉંમરે પણ સાવ ઘડપણ જેવું.

- Nikee gami

Gujarati Shayri by Nikee gami : 2704
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now