કૃષ્ણ એટલે કોઈ પણ Tag વગર નાં પ્રેમનો પ્રસ્વેદ..
કૃષ્ણ એટલે કોઈ પણ Tag વગર નાં જ્ઞાનનું પ્રાવીણ્ય..
કૃષ્ણ એટલે કોઈ પણ Tag વગર ની પ્રેરણાનો સ્ત્રોત..
કૃષ્ણ એટલે કોઈ પણ Tag વગર નાં સંબંધોનો પ્રણેતા..
કૃષ્ણ એટલે કોઈ પણ Tag વગર ની ગીતાનો જનેતા..
- Nikee gami