Gujarati Quote in Microfiction by Nikee gami

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક સ્ત્રીનાં જીવનમાં કોઈ એક એવો પુરુષ હોય છે જેને એ પોતાના વાળમાં ચોટલાની સાથે રોજ ગૂંથતી હોય છે ને દરેક પુરુષનાં જીવનમાં કોઈ એક એવી સ્ત્રી હોય છે જેને એ પોતાના હાથરૂમાલ ની સાથે રોજ સંકેલતો હોય છે.

- Nikee gami

Gujarati Microfiction by Nikee gami : 2348
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now