Gujarati Quote in Shayri by Nikee gami

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાન્હો -

આંખ બંધ કરતા જ,
આવે છે સ્વપ્ન તારા

એ અણીયાળી આંખો ,
ને શ્યામવર્ણી કાયા

મોરપીંછ ધારી ને,
વાંસળી છે હોઠે તારા

મારી સામે જોઈ ને મલકાતો,
લાગી છે મને તારી માયા

હવે તો બસ તું જ જોઈએ,
ને જોઈએ છે તારી છાયા.

- Nikee gami

Gujarati Shayri by Nikee gami : 2141
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now