Gujarati Quote in Blog by Chetan Gajjar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાસ્તિકની ડાયરી
એક વર્ગ એવો છે જેનુ કામ છે કોઇપણ હિસાબે કહેવાતા ધાર્મિક પુસ્તકોમા જે લખેલુ છે એને જસ્ટીફાય કરવાનુ, કોઇ પરંપરા ભલે ગમે તેવી ઇમપ્રેક્ટીકલ કે અમાનવીય હોય એનો બચાવ કરવાનો.
જેમ કે વર્ણવ્યવસ્થા.
એક વર્ગ એવો છે જેનુ કામ છે એનો વિરોધ કરવાનુ.
જેમ કે વેદો, પુરાણો કે ઉપનીષદ માં કંઇ બધુ નકારાત્મક નથી એમ બધુ હકારાત્મક પણ નથી.
જો ફિલોસોફીકલ પોઇન્ટ વ્યુહથી જોઇએ તો ઘણુ હકારાત્મક મળી શકે છે. સ્ત્રી સશક્તિકરણ પણ છે જેમ કે શક્તિ સંપ્રદાયનો ઉદય.
બંન્નેમાં ફર્ક છે વિચારધારાનો છે.

Gujarati Blog by Chetan Gajjar : 2051
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now