ગોવધૅન ને એક જ ટચલી આંગળી એ ઉઠાવનાર ને એની વાંસળી ઉઠાવવા બે હાથ ની જરુર કેમ પડે છે?સ્વૅગાધિપતિ ને એક મામૂલી જેલ માં જન્મ લઈ એક ગોવાળીયા ને ત્યાં બાળપણ કેમ વિતાવવું પડે છે.આ એમની મજબૂરી નહી પણ પસંદગી હતી.ખબર નહી આપણે કયારે સાચા અથૅ માં એમનાં સંતાન બની શકીશું.જે આપણી સવાર ને શુભસવાર બનાવવા રોજ આપણે ઘેર પધારે છે.