જેને તમે ચાહો એ પ્રેમ...
જે તમને ચાહે એનું શું.???
જેના માટે તમે રડ્યા એ પ્રેમ...
જે તમારા માટે રડ્યા એનું શું.???
જેના માટે તમે તડપ્યા એ પ્રેમ...
જે તમારા માટે તડપ્યા એનું શું.???
તમે જેને ચાહો એ તમને મળ્યું એ પ્રેમ...
અને જેને તમે ના મળ્યા એનું શું.???