Quotes by Ritesh in Bitesapp read free

Ritesh

Ritesh

@rtdesai


રહું છું તારા એહસાસમાં માટે જ જીવું છું
ધડ્કું છું તારા હૃદયમાં માટે જ જીવું છું

બંનેને એક સાથે શી રીતે જીવી શકાય ?

અંદર કશુંક છે ને, 

કશુંક આસપાસ છે.


            *ટૂંકી માઈક્રો કટાક્ષ વાર્તાઓ*

૧.
ગરમીએ શેઠજીને દવા લેવડાવી,
નોકર તો રોજ ડુંગળી ખાતો.
                                – પરીક્ષિત જોશી

૨.
કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.
“કાળીના એક્કા જેવા.”
                            – સંજય ગુંદલાવકર

૩.
મારી પાસે ઘર હતું,
આજે પૈસા છે...
                                   – નિમેષ પંચાલ

૪.
બપોરનો તડકો
જીવનમાં લાગેલી લાય કરતાય,
આજ મીઠો લાગ્યો!
                                    – તૃપ્તિ ત્રિવેદી

૫.
એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,
એ ૧૧ કુંવારીકાને જમાડશે.
                                        - દક્ષા દવે

૬.
વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.
આંખો જ બોલી છે વાંક કોનો!
                                    - દેવદત ઠાકર.

૭.
પત્ની પિયર ગઈ…
ટીફીનમાં મનપસંદ મળ્યું.
                               – દિવ્યેશ સોડવડીયા

૮.
વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.
પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું: 'મા ના ખોળે'
                                       -પાર્મી દેસાઈ

Read More

અહીં રોજ શબ્દોનાં સુંદર શણગાર સર્જાય છે,
છતા, કોઇના અબોલા સામે હારી જવાય છે.!!

વ્યક્તિત્વ ને અસ્તિત્વ માં શું ફેર...?

 તને જોઈ...........એ તારું વ્યક્તિત્વ,

 કદી ના વિસરાય........એ તારું અસ્તિત્વ.!!


Read More

પહેલા તુ મુશળધાર વરસવા ની આગાહી કર,

એ પછી હુ મારા તણાયા નો સચિત્ર એહવાલ આપુ.

મૌસમ નું નામ આપું કે પછી તમારું??

કોઇ પુછી બેઠું છે કે,
બદલાઇ જવું એટલે શું...?

दिल धडकने का सबब याद आया
वो तेरी याद थी अब याद आया

થોડું એકાંત,
પછી મુઠ્ઠીભર સાંજ
પછી પગરવનો સાદ
એમ આવે છે યાદ કોઇ.!!

થોડું એકાંત,
પછી મુઠ્ઠીભર સાંજ
પછી પગરવનો સાદ
એમ આવે છે યાદ કોઇ.!!