એ ધીરે ધીરે ખુદ માં સમેટાતી ગઈ... બધા સામે નોર્મલ રહેતા એ અંદર થી તૂટી ગઈ....
બીજા ને જિંદગી સુ છે એ કેહતા કેહતા એ અંદર થી રોજ એક મૌત મરતી રહી...
સપના ક્યારેય સાચા નથી થતા એ જાણતા હોવા છતાં... રોજ એક સપનું જોતી ગઈ..
બહુ બધું બોલતા બોલતા એ વધારે ને વધારે ચૂપ થતી ગઈ..
બીજા ને ભરોષો અપાવતા આવતા એ ખુદ નો ભરોષો ખોતી ગઈ...
રોજ જુઠ્ઠું હસતા હસતાં એ અંદર ને અંદર રડતી ગઈ..
રોજ થોડું પીગળવા માં એ પથ્થર બનતી ગઈ...
એ ફક્ત એની થવામાં...ખુદ થી દૂર થતી ગઈ...
'એક સ્ત્રી ' 'નારી એક રૂપ અનેક'.... Happy women's Day