એક કવિએ રાધાને કહ્યું...
"બધા જ કૃષણ પર ભજન લખે છે,,લાવ હું તારા પર ભજન લખું. જયાં કાનાનું એક પણ વાર નામ ન આવે"..
ત્યારે રાધાએ હસીને કહયું કે...
એ શકય જ નથી,, કારણ કે....
કાના વગર રાધા લખો શી રીતે ?
ર ને કાનો રા
ધ ને કાનો ધા
એક વખત રાધા લખવા બે વખત કાનો જોઈએ...!