વૃંદાવન માં મોર નાં ટહૂકારે જયારે સવાર થયા ની ખબર પડી ને ત્યારે મારાં માધવે મારી સાથે આપ સૌને પણ શુભ સવાર કહ્યા છે દોસ્તો......આજે હું મારાં માધવ ની પૃિય સખી બની ગઈ છું....મારા પૃિય માધવે મારો હાથ પકડી મનેં વૃજદશૅન કરાવ્યું.....અને એની બધી પિૃય વસ્તુ ઓ વેણૂં..લાકડી...કામળી...ગાવલડી...ઝાંઝરડી....સવૅકાંઈ ભેટ કરી દીધું.....પણ.....મારાં કણ કણ માં વસેલાં માધવ નાં હ્રદય નો એક ધબકારો ચૂકી ગઈ....બધું જ મળ્યાં પછી પણ હું તો પાછી અધૂરી જ રહી ગઈ......