પ્રેમ એક પવિત્ર શબ્દ છે.. લોકો એની પૂજા કરે છે.. શા માટે એને બદનામ કરો છો..? હમણા એક એસિડ અટેકમાં પકડાયેલા અપરાધી ને પૂછવામાં આવ્યુ કે તેં આવુ કેમ કર્યું..?
ત્યારે એણે કહ્યું કે "હુ એને પ્રેમ કરતો હતો..અને એણે મારા પ્રેમનો અસ્વીકાર કર્યો..હુ એને બતાવવા માંગતો હતો કે તું મારી ના થઇ તો હુ તને કોઈની નહીં થવા દવ.."
આવા લોકોની આવી હલકી માનસિકતા ને લીધે જ પ્રેમ શબ્દ બદનામ થાય છે..
- પરેશ મકવાણા