આ પ્રેમ નગરી છે ને ખૂબ અટપટી ને ઉલજાયેલી તો છે જ
જે એમાં ગયું ફસાયું તો ખરાજ સારી કે ખરાબ રિતે
શરૂઆત તો અનેકગણી રંગીન જ હોય..પણ એ જ્યારે ગમગીની માં ફેરવાય ને ત્યારે વ્યક્તિ નું અસ્તિત્વ જ ખોવાય જાય છે..ને પછી શરૂ થાય એ દરેક દર્દ ભરી કહેવાયેલી વાતો નો મર્મ નીકળવાનો ને પોતાની જાત સાથે દ્વંદ્વ કરવાનુ..ખબર નઈ આપડે સહસમાધાન થી જે હતું કે જે છે એને હતું નતું કેમ નઇ કરી શકતા..જો આવું કરી શકતા હોત તો કદાચ કઇ અલગ જ હોત આ દુનિયા ,માણસો ને એનો વ્યવહાર..પ્રેમ થી પ્રેમ કરીને રઇ શકાત..આ નફરત ની રમત આવત જ નઈ!!