Gujarati Quote in Whatsapp-Status by THE KAVI SHAH

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખ જયારે બન્ધ થાય છે...
સપનાની એક શરૂઆત થાય છે.
દિવસ રાત બધું એક પળ માં જીવાય જાય છે..
સપનામા એકબીજાને ઘણું કેહવાય જાય છે..
ખુશીઓ ની સાથે મલકાય જાવાય છે તો
આંખો આંસુ બની ક્યારેક છલકાય જાય છે..
આમ જ જીવન મા હસતા રડતા જીવાય જવાય છે...

Gujarati Whatsapp-Status by THE KAVI SHAH : 17959
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now