*માણસ ને પારખવા માં જ રહીશું તો,*
*એમને ચાહવા નો સમય જ નહિ રહે*
*સાહેબ હું "પાવર" અને "પૈસા"ને નહીં*
*પણ "સ્વભાવ" અને "સબંધ" ને માન આપુ છું*
*નીતિ સાચી હસે તો નશીબ ક્યારે પણ ખરાબ નહીં થાય*
*બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે...*
*એ જ જીવન ની મોટી સફળતા છે-..*
શુભ રાત્રી