Quotes by Nimi in Bitesapp read free

Nimi

Nimi

@nitya.m


मेरी हर सांस.. मेरे अहसास ..मेरे हर ख्यालों में तुम हो...
मेरे हर किस्से में तुम समाते हो...
फिर मेरे हिस्से में क्यों नहीं आते हो...

Read More

ભીની ભીની લાગણીનું સૂકાઈ ગયેલું સરનામું હાથ લાગ્યું ,
આજ ફરી એકવાર એની યાદોનું ધણ હૈયે વાગ્યું ...

ગજબ પ્રેમ છે એનો પણ
ના એની બનાવી
ના બીજા કોઈની થવા દીધી.

एक अजीब सी जंग छिड़ी है तेरी यादों को लेकर, 
आँखे कहती हैं सोने दे... दिल कहता है रोने दे।

'कोई रिश्ता ना जोडो मगर सामने तो रहो, 
तुम अपने गुरुर में खुश और हम तेरे प्यार के सुरुर में खुश !!'

હાસ્ય સાથે દરરોજ સંતાકૂકડી રમુ છું...

પણ હું હાસ્ય ને શોધુ
તે પહેલા દર્દ થપ્પો કરી જાય છે...

'न कसूर इन लहरो का था, न कसूर उन तूफानो का था,
हम बैठ ही लिये थे उस कश्ती में, नसीब में जिसके डूबना था !!'

'तमाम जख्मो के साथ इसलिये जी रही हु की, 
एक दिन तो वो मिलेगा जो मरहम लगाना जानता है !!'

મજાક મજાકમા અમે બે ધબકારા શું ચુકીં ગયા,
એ તો હસતા-હસતા સ્મશાન સુધી મુકી ગયા.......

*સ્વાદ અલગ છે મારા શબ્દોનો,*
*કોઈ ને સમજાતો નથી... તો,*
*કોઈને ભૂલાતો પણ નથી.*