આખા ગામ ની વચ્ચે એ માસુમ ને પર જ્ઞાતિ ના છોકરા જોડે પ્રેમ કરવાની સજા મળી રહી હતી. ગામ લોકો ની વચ્ચે એના વસ્ત્રો એક પછી એક ફાડી ને ફેંકવા માં આવી રહ્યા હતા. એ હાથ જોડી ને પોતાને બચાવી લેવા માટે લોકો સામે કરગરી રહી હતી. પણ, આ કળિયુગ માં કોઈ જ કૃષ્ણ એને બચાવવા ના આવ્યો અને આજની દ્રૌપદી નું ચીરહરણ કોઈ રોકી ના શક્યું...
-- manoj sorathiya
Shared via Matrubharti.. https://www.matrubharti.com/ebites/16068