વિશ્વાસ પોતે એકલો પડી ગયો તેવું તે મનોમન અનુભવી રહ્યો હતો. તેણે પોતાના મિત્રો ગુમાવ્યા અને ખાસ જાનકીને ગુમાવી નો અફસોસ થતો હતો. વિશ્વાસ પોતાની જાત ને જ આ ઘટના માટે જવાબદાર માનતો હતો અને પોતાની જાતને મનોમન કોસતો રહેતો હતો. તે તેના મૃત મિત્રોના પરિવારને મળવા જવા કે મોઢું બતાવવા નહોતો માંગતો હતો. વિશ્વાસ વિચારતો હતો કે તેણે બીજા સ્થળ કે સમયે ટુર આયોજન કર્યું હોત તો કદાચ આ ગોઝારી ઘટના અને મિત્રો ને ગુમાવતા બચાવી શક્યો હોત. તેના મનમાં .... વધુ જાણવા વાંચો Read my book "કિસ્મત કનેકશન , પ્રકરણ ૪" on Ma