Gujarati Quote in Whatsapp-Status by Nikee gami

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુંડળીના આ નાનકડા ખાનામાં તારું નામ મળ્યું
એ સાથે જ, મનનાં વિસામાની જગ્યા મળી ગઈ

વિચાર્યું, જોડે પાર કરીશુ દરીયો આખો
ને નાવ તો કિનારે જ ડૂબી ગઈ

દીવાલ ચીરીને ઉગવુ પડયું વડલાની માફક
કેમ કે, ક્યારામાં ઉગવાની જગ્યા ઓછી પડી ગઈ

પુસ્તક નહીં એક પૃષ્ઠ પણ ના બની શકી
ને તારા સાવે'ય કોરા પત્રનો અનુવાદ બની રહી ગઈ

વિસામો શોધવામાં ને શોધવામાં
જીંદગી આખી ટૂંકી પડી ગઈ..!!

- Nikee

Gujarati Whatsapp-Status by Nikee gami : 16444
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now