Gujarati Quote in Shayri by ધબકાર...

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા વગરની એક નવી દુનિયા જોઈ છે મેં
જેમાં સવાર તો થાય છે ,
પણ સૂરજ નથી ઉગતો ,
જેમાં સપના તો આવે છે
પણ રાત નથી પડતી ,
ધડકન તો હોય છે
પણ દિલ નથી હોતું ,
તેમાં જીવન તો હોય છે
પણ જીવ નથી હોતો ,
જેમાં શ્વાસ તો હોય છે
પણ વિશ્વાસ નથી હોતો ...

Gujarati Shayri by ધબકાર... : 16427
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now