અહેસાસ...
હા મને અહેસાસ છે કે મેં શું કર્યું,
હા મને અહેસાસ છે કે મેં કેમ આવું કર્યું,
હા મને અહેસાસ છે કે મારે શું કરવું,
પણ....
મને અહેસાસ કેમ છે આ બધો એ તું જાણે છે???
કારણ કે...
તું ખાસ છે મારી જિંદગીમાં અને એ જ મારો અહેસાસ છે........
@ તું અને તારી યાદો.....