Gujarati Quote in Quotes by THE KAVI SHAH

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુલાબી સવારમાં ઠંડી ઠંડી હવા સાથે...ચાની એક ચૂસકી સાથે...ન્યુઝ પેપર વાંચતા જ જો કોઈ નકારાત્મક ન્યુઝ મળી જાય તો આપડે એવું માની લઈએ છે કે આખો દિવસ સારો નહિ જાય....આવી માન્યતા હકીકત નથી બનતી...એક વાર જો વિચારી લીધું કે એવું જ થશે તો પછી થાય જ છે...હકારાત્મક બનો અને આગળ વધો...સુપ્રભાત..જય શ્રી કૃષ્ણ.

Gujarati Quotes by THE KAVI SHAH : 16055
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now