મળ્યું એ માણવા ની પણ મઝા છે,
ના મળ્યું એ ચાહવા ની પણ મઝા છે.
સદાય તું છે ને મારી પાસે એવી ને એવી એ વિચારવાની પણ મજા છે.
એક માં એક ઉમેરો તો બે થાય એવુ શિक्षક શિખવાડી ગયા..
પણ......
સમયની ગણતરી અલગ છે...
'બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાય'
@ સમયના સાથી....