શું હું વધું વિચારતો નથી એ મારી ભુલ છે??
શું હું લાગણીઓ માં વહી જાઉં છું એ મારી ભુલ છે??
શું મારી કીમત એ જ છે કે તું મારી સાથે વાત ના કરી શકે??
શું હું નારાજ થાઉં એ મારી ભુલ છે??
મેં ક્યા તારી પાસે સર્વસ્વ માગ્યું, બસ તું મારી સાથે રહે એ જ મારા માટે બહું છે.