નાસ્તિકની ડાયરી
આજકાલ ધર્મમાં રહેલી ઘણીખરી માન્યતાઓને કે અંધશ્રધ્ધાઓને ટકાવી રાખવા કે ફેલાવવા વિજ્ઞાનનો બહોળો ઉપયોગ થાય છે અને એ વિજ્ઞાન એવુ હોય છે જેના કોઇ પુરાવા નથી હોતા બસ એક થીયરી હોય છે જેને તમે સાબિત કરવાનુ કહો તો કદાચ તમને જવાબ નહિ મળે કે પછી છેલ્લે લુલો બચાવ "એ તો બધાને અનુભવ ના થાય, શ્રધ્ધા હોય એનેજ થાય".
જેમ કે એક માન્યતા છે કે ઘરના બારણે લીમ્બુ અને મરચાં બાંધવામાં આવે છે.