વિજ્ઞાન ને આધારે ક્લેઇમ કરવામાં આવે છે:
જ્યારે લીંબુ અને મરચાને કાણાં પાળીને એક દોરામાં બાંધવામાં આવે છે ત્યારે એમાં રહેલુ લીક્વીડ ધીરે ધીરે દોરામાં શોષાય છે અને બાષ્પીભવન થઇને વાતાવરણમાં ફેલાય છે અને હવામાં રહેલાં વાઇરસ અને બેક્ટેરીઆ ને મારી નાંખે છે. એઝ યુઝુઅલ કોઇ પુરાવા નથી, ચાલ્યા કરે છે પૂર્વજોએ કહ્યુ છે એટલે કરીએ છીએ. જો ખરેખર એ વાઇરસ અને બેક્ટેરીઆ ને મારી નાંખતા હોય તો એને સંડાસની અંદર મુકવુ જોઇએ, ઘરમાં ત્રણથી ચાર જગ્યાએ મુકવુ જોઇએ ખાલી મુખ્ય બારણેજ કેમ? કેમ જ્યાં જ્યાં સીન્ક છે ત્યાં નહ