Gujarati Quote in Whatsapp-Status by Nikee gami

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બધા સંબંધોથી થાકીને જેની પાસે જવાનું મન થાય એ મિત્ર,
જ્યાં ખુલાસાઓ ને કોઈ અવકાશ જ ના હોય એ મિત્ર,
જ્યાં 'હું' બુઝાઇ નથી જતો ને તો'ય 'હું' હોય જ નઇ એ મિત્ર,
જેની જોડે ફક્ત વાત કરવાથી તમારું ઉદાસ મન ખીલી જાય એ મિત્ર,
જ્યાં માંગ્યા વગર જ સહમતી મળી જાય એ મિત્ર,
જેને જોઈને શરીરને જ નઇ પણ આત્માને'ય ભેટવાનું મન થાય એ મિત્ર..!!!

- Nikee

Gujarati Whatsapp-Status by Nikee gami : 15597
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now