સજીવ છુ પણ નિર્જીવ જેવુ લાગે છે,
પતંગ ની મોજ કરી લોકો એ કાંઇક ના જીવ નિર્જીવ કર્યા છે,
દાન પુણ્યનું મહત્વ ભુલી ને લોક લોકો ના જ ઉડતા પતંગ ને કાપી ને હરખાઇ છે,
એક દિવસ ભુખ્યા રેશુ એવુ બચ્ચા ને માઁ કઇને સમજાવે છે,
માનવી ના તહેવાર ની રીત જુદ્દી છે એમા આપણા કપાંઇ છે,
હવે તો સમજો માનવી પાપ ની આડ માં તહેવાર ઉજવ્વાનુ બંધ કરો નઇતર અંઇયા નુ કર્યુ અંઇયા જ છે....
-દિપક ગઢવી