તમારી એક નજરથી ઘાયલ થયો તો હું,
તમારી એક અદા પર પાગલ થયો તો હું,
તમને કહેવાને દિલની વાત ઘણુ મથો તો હું,
તમને એકાંતમા મળવા મહેફીલ ફરોતો હું,
તમને સુણાવવા વાત એ શાયર થયો તો હું,
તમે શું આવ્યા પાસે તો ગુમાનમા ફરતો હું,
તમે કહ્યુ કે "ભાઈ" તમારી શાયરીનુ કહુ શુ હું,
તે દિ દિલ પર પથ્થર રાખી ખુદ પર હસો તો હું.