સરોવર સમાં શાંત માણસ ના માનસપટ પર ખબર નઈ કોણે કર્યો
ક્રોધ ને વિષાદ રૂપી કંકર નો પટકાવ કે ઊંડા લાગણી રૂપી નિરનું
તળિયું જોવા જ ન મળ્યું,સાવ એટલું ડોળાય ગયું કે ચિત રુપી
પાણી ની સપાટી સદાય ને માટે મલિન બનતીજાય છે,ને દિલ ની
પારદર્શકતા દિવસે ને દિવસે ધૂંધળી બનતી જાય છે...
-hina modha