પ્રકરણ ૫
ફુલ ટન ખાન સાહેબે ફોન પર આપેલ કાર લોગોની વાત જાણવા પેલા છોકરાને તેના ગામની બહાર મળવા બોલાવે છે અને તેને કાર લોગો જોઈએ છે તેવી વાત કરી અને કહ્યું ,” યાર મારી સ્પીકર લેવાવાળી પાર્ટી ને કારનો લોગો પણ જોઈએ છે , તારી પાસે અથવા તારી નજરમાં કે જાણમાં કોઈ લોગો હોય તો કહે જે . મારું નામ જીતુ છે અને તારું નામ ? “ ફુલ ટને પોતાનું ખોટું નામ આપી છોકરાનું નામ જાણવાનો અને તેની પાસે લોગો છે કે કેમ તે જાણવા તુક્કો લગાવ્યો . ફુલ ટન ને ખબર હતી જ કે છોકરો લાલચુ છે એટલે તે અત્યારે નહી તો પછી પણ..... વધુ જા