'જે વિતી ગઈ એ વાત ને યાદ કરવાથી શું? ઘટી ગઈ એ ઘટનાને વાગોળવાથી શું? હવે આવવાનું છે એ શું કામ વિચારવાનું ને જે થઈ રહ્યું છે એને શું કામ જીવતા ભૂલી જવાનું એનાથી જ તો છે સઘળું સારું નરશું કારણ નિયતિ કોઈની નથી એતો સમય સમય પર ચાલે છે,જ્યારે વિધાતા તો વૈવિધ્ય છે બધા માટે પોતાની જાત ને ચલાવે છે..તો શું આપણે થોડી માંગણી ઓછી કરીને લાગણી ના રાખી શકીએ બધા માટે..શું આજ,ગઈ ને આવતીકાલ ને ભૂલી ને વ્હાલભર્યા સ્મિત નો વરસાદ ના કરી શકીએ..?"...#HM