સચોટ, ચોક્કસ અને ભૂલરહિત શબ્દોનો ઉપયોગ પોતાની રોજની ભાષમાં કરવો જરૂરી છે. સચોટ શબ્દો ઘણું બધું કહી જાય છે, તેથી વધારાનું બોલવાનું મટે છે. વાત ધારધાર બને છે. એ શબ્દોથી કોઈને અપમાન જેવું પણ નહીં લાગે અને દરેકને એ ગમશે. સંબંધો પણ સારા સચવાય. નિયમિત વાંચનથી લાભ જરૂર થાય છે. અજમાવી જુઓ.