કારણકે બંને ને ખબર હતી કે તે બંને ના લગન થઈ સકવા ના નોહતા ...
તેઓ બન્ને જયારે બી મળે બસ એક બીજા ને જોયા કર્તા અને તેઓ બન્ને ને એક બીજા ને સુ કહેવા માંગતા હતા તે આખો થી સમજી જતા ..
બંને ને ખબર હતી કે તેઓ ક્યારેય એક નઈ થાય તો પણ બન્ને ને એક બીજા થી પ્રેમ હતો...તેઓ એ ક્યારે વાત નોહતી કરી બસ જયારે બી મળે એક બીજા ને જોયા કરે...