આજે એક અજાણ્યા નમ્બર પર થી કોલ આવ્યો..એક વાંચક મિત્ર નામ મુકેશ ભાઈ વતન બોટાદ..વધારે ભણેલા નહોતા પણ વાંચવાનો ગજબ નો શોખ..મોટા ભાગ ના લેખકો ને એમને વાંચી લીધેલા છે..કનુ ભગદેવ અને અશ્વિની ભટ્ટ એ પોતાની પરસ્તાવના માં એમનો ઉલ્લેખ કરેલો છે..આવા અદભુત માણસે મારી બેકફૂટ પંચ નોવેલ નો ત્રીજો ભાગ ક્યારે આવે એ જાણવાની બેતાબી બતાવી..અને મારી બીજી નોવેલ ના પણ ભરપેટ વખાણ કર્યા..આપ જેવા વાંચકો મળે તો લેખક તરીકે ગર્વ ની લાગણી થાય.ખૂબ ખૂબ આભાર.