Rukmni e jm letter lkhyo em apde aa poem mokli skia..
ઓ કૃષ્ણ વાસુદેવ યાદવ જરાક મારી સામે કર look,
આને સમજી લે તું મારો કડક rook,
મેં તારા માટે કર્યું છે બધુ forsook,
અને હું તારા માટે કરીશ ૫૬ ભોગ પણ cook,
બસ તું ૧૬૧૦૯મો નંબર મારા નામે કર book....!!
- Nikee