કૃષ્ણ ને પ્રેમ કરનાર રાધા, રુકમણી ને મીરા નો પ્રેમ કેટલો ભિન્ન હતો..
રાધા ને કૃષ્ણ ક્યારેય અલગ પણ ન થયા કે એક પણ ન થયા..
રુકમણી કૃષ્ણ ની પત્ની હોવા છતાં રાધા જેટલો પ્રેમ ન મેળવી સકી..
મીરા દર્શન માટે થઇ ને આખો સંસાર છોડી ને સન્યાસી બની ગઈ..
પ્રેમ ત્રણેય એ કર્યો પણ કૃષ્ણ તો રાધા નો જ થયો..