ભૂલો ભૂલતા આવડે,
એ સંબંધ રહે, આજીવન અકબંધ,
ગણાવવાથી તો ધીરે-ધીરે
પરસ્પરની લાગણીઓ વચ્ચે
ઉભો થાય "બંધ"
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112041416

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now