કર્યું એ કામ
ને
બીજા બધા વાયદા

બધી વાતમાં મુરત
ને
બધું મૂકીને સુરત જોવામાં

હાથમાંથી સરકી જાય છે,
ઘણા બધા ફાયદા.

Gujarati Thought by Shailesh Joshi : 112041240

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now