​ચાદર ટૂંકી હોય તો પગ સંકેલી
લેવાની આવડત હોવી જોઈએ,
બાકી જિંદગી તો એમને જ હરાવે છે,
જે પરિસ્થિતિ સામે ઝૂકવાને
બદલે ફરિયાદો કરે છે...!!

Gujarati Whatsapp-Status by Gautam Patel : 112041053

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now