Hi 👋
હું પલ છૂ
કાલે દીવાળી છે પણ દીવાળી જેવુ લાગતુ જ નથી
હજુ પણ મને એ દિવસો યાદ છે
જેમાં દીવા હતા પણ હવે બધી જગ્યાએ
લાઈટ જ છે
એ દિવાળીના દિવસે મારા દાદા મારા માટે ફટાકડા લઈ આવતા ત્યારે એવી મજા આવતી છે અત્યારે આ શહેરનામાં શહેરના ફટાકડામાં નથી પણ હવે પર લાઈ આવ્યા હતા પણ કોઈએ પણ એ ફટાકડા ઉપર ધ્યાન ન જ નો દીધો એ જોઈને બહુ જ દુઃખ થયું પણ હવે દિવસો ક્યારે પાછા નહીં આવે
- bhatu pal