જો કોઈ અમને પ્રેમ વિશે પૂછે,
તો અમે તેને ગુમાવી દેવાનો ડર જ જણાવીશું.
જો કોઈ અમને સપનાઓ વિશે પૂછે,
તો અમે તેને હિંમત જ જણાવીશું.
જો કોઈ અમને લાગણીઓ વિશે પૂછે,
તો અમે તેને સમજણ જ જણાવીશું.
જો કોઈ અમને મૌન વિશે પૂછે,
તો અમે તેને સંયમ જ જણાવીશું.
બસ, કોઈ અમને પૂછે કે કેમ છો,
તો અમે એટલું જ કહી શકીશું કે,
મજામાં છીએ! ❤️