સ્વસ્થ દેખાતી હોય તો જ છેડછાડ કરજો,
બાકી વેન્ટિલેટર પર મૂકેલી
લાગણીઓમાં તો...
એક કન્ફર્મેશન અને
સંબંધ પૂરો સાહેબ! 💔
કારણ કે દરેક હસતી વ્યક્તિ
અંદરથી ખુશ હોય એ જરૂરી નથી,
કેટલીક લાગણીઓ એવી પણ હોય છે
જેને શબ્દોની નહીં,
સમજણની જરૂર હોય છે.
સંબંધો દેખાડાથી નહીં,
પણ લાગણી અને વિશ્વાસથી ટકે છે.
એકવાર લાગણીઓ મરી જાય પછી
લાખ પ્રયત્નો કરો તોય
પહેલાં જેવો સંબંધ પાછો નથી આવતો. 🥀❤️