Gujarati Quote in Story by Captain Krish

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હસતા રહેજો મિત્ર..!!

પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો. દુઃખી થઈને પતિ સત્સંગમાં ગયો.

થોડીવાર પછી ઘરે પાછો આવ્યો.

પત્નીએ પૂછ્યું:"ક્યાં ગયા હતા?"

પતિ:"સત્સંગમાં... પ્રવચન સાંભળવા."

પત્ની: "તો કંઈ અસર પડી કે નહીં?”

પતિ કંઈ બોલ્યો નહીં... સીધો પત્નીને ગોદમાં ઉચકી લીધી.

પત્ની શરમાઈને બોલી:"વાહ...! મહારાજે હવે રોમાન્સ કરવાનું પણ શીખવાડયું શું?"

પતિ લાંબો શ્વાસ લઈને બોલ્યો:

"ના... મહારાજ કહેતા હતા કે, પોતાના દુઃખનો બોજ પોતે જ ઉઠાવવો!".
😜😜🤫🤫

Gujarati Story by Captain Krish : 112038999
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now