न भेतव्यं न बोद्धव्यं न श्राव्यं वादिनो वचः ।
झटिति प्रतिवक्तव्यं सभासु विजिगीषुभिः ।।
કળિયુગમાં વાદવિવાદ કઈ રીતે જીતવા:
સામેના પક્ષથી બિલકુલ ડરવું નહીં, એમની વાત સમજવી પણ નહીં. એમની વાત સાંભળવી તો બિલકુલ નહીં. ચર્ચામાં જીતવું હોય તો સામેની વ્યક્તિ બોલે કે તરત જ સામી દલીલ કરવી.
- Gautam Patel