જીવનસાથીની પસંદગી...
જીવનસાથી એવો પસંદ કરવો, જેને જોઈને દુનિયા નહીં પરંતુ આપણું મન કહે કે – “હા, મેં મારા માટે યોગ્ય વ્યક્તિ પસંદ કરી છે.”
જે સુખમાં જ નહીં, જીવનના મુશ્કેલ તબક્કામાં પણ સાથે રહે, તમારી બદલાતી જિંદગી અને લાગણીઓને સમજે અને તમારી સાથે વૃદ્ધ થવામાં પણ ખુશી અનુભવે.
કારણ કે વૃદ્ધ તો થવાનું જ છે... બસ કોની સાથે વૃદ્ધ થવું છે, એ પસંદગી ખૂબ જ મહત્વની છે.…
Tmaru શું માનવું છે?..