ઉડાન એવી રાખો કે તમારી ઊંચાઈ જોઈને લોકોની વિચારસરણી નાની પડી જાય,નિર્ણય એવો રાખો કે મુશ્કેલીઓ રસ્તો બદલવા મજબૂર થઈ જાય,સંઘર્ષ એવો કરો કે સફળતા તમારી પાછળ દોડતી આવે,દુનિયાને જવાબ આપતા બેસી જશો તો જીવન ઓછું પડી જશે, એટલે મૌન રહો, મેદાનમાં ઊતરો અને પરિણામથી બોલો તમારી ઓળખ કોઈના ખભા પર ઊભા રહીને નહીં, પરંતુ તમારા પોતાના પરાક્રમથી ઊભી થવી જોઈએ,સમય ખરાબ હોય ત્યારે જે માણસ તૂટતો નથી,એ જ માણસ સમય બદલાય ત્યારે ઇતિહાસ લખે છે, શબ્દોથી વજન સાબિત થતું નથી, વજનદાર કર્મોથી નામ બને છે..