Gujarati Quote in Shayri by jasul parmar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી આંખો એવી કે દરિયા ઊંડા લાગે,
નમ રહેતી પલકોમાં પ્રેમ તૂંફાન છુપાય.

એક નજરમાં જગ આખું ભૂલાઈ જાય છે,
એ નજરનો કેવો જાદૂ દિલને ઘાયલ કરે જાય.

તું કંઈ ના બોલે, પણ બધું કહી જાય છે,
આંખોની ભાષા હવે શબ્દોથી વધારે સમજાય.

Gujarati Shayri by jasul parmar : 112038550
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now