પુરુષે પોતાના માટે નથી કમાયું!
તો સ્ત્રીએ ક્યારે પોતાના માટે રાંધ્યું?
એ પણ જુઓ.
તે ઘર ચલાવતો રહ્યો,
તે ઘર સંભાળતી રહી.
તે બહાર થાકતો રહ્યો,
તે અંદર બળતી, મથતી અને મૂંઝાતી રહી.
તો પછી કઈ વાતનો અહંકાર છે?
જ્યારે બંનેએ જ
એકબીજા માટે
પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે,
તો સન્માન એક જ સરખું થવું જોઈએ. 💯❤️🙌