તારી એક સ્માઈલમાં એવી જાદુઈ અસર છે
કે મારું ઉદાસ દિલ પણ પળવારમાં ખુશ થઈ જાય છે,
તું જ્યારે હસે છે ત્યારે એવું લાગે છે જાણે મારી દુનિયામાં ફરીથી પ્રકાશ આવી ગયો હોય,
તારી સ્માઈલ જોવી મારા માટે કોઈ મોંઘી ભેટથી પણ વધારે કિંમતી છે,
ખબર નથી તને મારી આંખોમાં તારા માટેનો પ્રેમ દેખાય છે કે નહીં, પણ જ્યારે પણ તું સામે આવે છે ત્યારે મારી નજર આપોઆપ તારા પર જ અટકી જાય છે,
બસ એટલી જ ઈચ્છા છે કે તારા હોઠ પર આ સ્માઈલ હંમેશા રહે, ભલે એ સ્માઈલનું કારણ હું હોઉં કે ન હોઉં !...